Ans - ત્રણ ( 7 ) નીચેના પૈકીનું કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી?પતું કે હરપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી? Ans - હરપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યાં છે ( 8 ) નીચેના પૈકી કયા ગવર્નર જનરલે કોંગ્રેસને પ્રતિબંધિત કરી અને એક લાખથી વધુ લોકોની ધરપકડ કરી? Ans - લાર્ડ વેલિંગશ્ન ( 9 ) ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી. Ans - કોંગ્રેસના સભ્ય ન હતા ( 10 ) વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે?
Ans - બાહુબલી ( 11 ) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી? Ans - થેરીગાથા ( 12 ) ભારતના સ્વતંત્રતા સંગ્રામના સમયગાળા દરમ્યાન નીચેના પૈકી કોણે કેન્દ્રીય હિન્દુ વિદ્યાલય શરૂ કર્યું? Ans - ઍની બેસન્ટ ( 13 ) આઝાદ હિંદ ફોજના જનરલ શાહનવાઝ, જનરલ ગુરદયાલસિંહ ધિલ્લોન અને જનરલ પ્રેમ સહગલ વિરૂધ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? તેમને છોડી મૂકવામાં આવ્યાં. તેમને કાળાપાણીની સજા કરવામાં આવી.
તેઓ અગાઉ બ્રિટીશ ભારતીય સેનાના અધિકારીઓ હતાં. Ans - ફક્ત ૧ અને ૩ ( 14 ) એમ.